Shree Dipak Christi

English Medium Nursery to 12th (Com. Eng. Med)

It is with great pride and excitement that I share with you the incredible achievements of our students, staff, and school community within the span of seven years. At Crystal International Public School, we are committed to fostering an environment where academic excellence, personal growth, and holistic development are at the heart of everything we do. Our endeavours are in-line with our motto
"Jahan Kacche Hire Banenge CRYSTAL".
Our centreal aim and purpose of all eduction is devlopment oof child. We belive that every child is unique and born with his own talent.The role of us and our teacher is to help the child to develop that talent by focusing individually on them. We belive, how we preceive the student is how we perceive tomorrow.

Read More

Shree Rajendra Padhiyar

Gujarati Medium 9th to 12th (Com. Guj. Med)

' અસતો મા સદ્ ગમય અને તમસો મા જ્યોતિર્ગમય' એ વેદ મંત્રના સિદ્ધાંતને અનુસરીને ગેરમાર્ગે જતા બાળકોને જીવન ઉન્નતીનો માર્ગદર્શન કરવાનું કે બાળકના જીવનના અંધકારને દૂર કરીને અજવાળા પાથરવાનું કામ કરી આ શાળાએ પોતાનું નામ ખરા અર્થમાં સાર્થક કર્યું છે.
અમારા માટે વર્ગખંડમાં બેઠેલ પ્રથમ બેંચથી છેલ્લી બેંચના દરેક વિદ્યાર્થીનું મહત્વ છે. કારણ કે દરેક વિદ્યાર્થીમાં ઈશ્વરે અલગ અલગ સુષુપ્ત શક્તિઓ મૂકેલી હોય છે અને અમે માનીએ છીએ કે છેલ્લી બેંચ પર બેસનાર વિદ્યાર્થી પણ વિશ્વની મહાન હસ્તી બની શકે છે.
વિદ્યાર્થીના યોગ્ય જીવન ઘડતરમાં માતા પિતાની પણ મહત્વની ભૂમિકા છે. સંતાનોને સતત ટોક ટોક કરવાથી કે સતત મોનિટરિંગ કરવાથી શ્રેષ્ઠ માતા પિતા બની જવાતું નથી. તેમની સાથે પ્રેમભર્યા સંવાદો, ચર્ચા, પૂછપરછ એ પણ ઇન્કવાયરીના હેતુસર નહીં પણ તેમને મદદરૂપ થવા માટેની ભાવના સાથે કરવામાં આવે ત્યારે તેનું પરિણામ કંઈક અલગ જ હોય છે.
" નાની નાની દરકાર
નાનાં નાનાં ઝરણા બનીને છેવટે
સ્નેહનો દરિયો બને છે."

Shree Hitesh Khatri

Science Stream (Eng./Guj.)

• Science is not just about answers, it's about questions. It's about curiosity, it's about wonder, and it's about awe.
• Science education should focus on developing critical thinking skills, not just memorizing facts.
• The goal of science education is not to produce scientists, but to produce scientifically literate citizens who can make informed decisions about the world.
• Science education should be hands-on, inquiry-based, and relevant to students' lives.
• The most important thing in science is not the answers, but the questions. And the most important question is 'what if?'
• Science is not just about the individual, it's about the community. It's about collaboration, communication, and mutual respect.
• Science education should inspire curiosity, creativity, and critical thinking. It should be a journey of discovery, not a destination.
These quotes highlight the importance of curiosity, critical thinking, and creativity in science education.

Sonal Patel

Gujarati Medium Jr.Kg to 8th(Guj.Med)

• અમારો ઉદ્દેશ ભાર વગરનું ભણતર એટલે કે શિક્ષણના મૂલ્યોના મજબૂત પાયાને આનંદપ્રદ રીતે શીખવવાનો અને શાળામાં એવું વાતાવરણ ઊભું કરવાનો છે કે જ્યાં વિદ્યાર્થીઓ શાળામાં આવવા માટે આતુર રહે.
• અનુભવી અને જે તે વિષયોમાં તજજ્ઞ હોય તેવા શિક્ષકોના સમુદાય દ્વારા વિદ્યાર્થીની કલ્પનાશક્તિ પ્રબળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ જીવનભર વિદ્યાર્થી (શીખનારા) બની ઉર્ધ્વગતિ કરતાં રહે.
• વર્ગખંડમાં આધુનિક ટેકનિકલ શૈક્ષણિક પધ્ધતિ દ્વારા શિક્ષણ આપી વિદ્યાર્થીને દરેક ક્ષેત્રમાં અપડેટ કરવાનો.
• કુશળ કોચ દ્વારા રમત-ગમત ક્ષેત્રે બાળકની પ્રતિભાને ઓળખી તેમના આ માર્ગને સરળ બનાવવો તેમજ યોગા દ્વારા હેલ્થ પ્રત્યે જાગૃત કરવાનો.
• શાળાનો મુખ્ય ઉદ્દેશ છે - વિદ્યાર્થીને સર્જનાત્મક, ગુણાત્મક અને સંસ્કારી બનાવવા.
• વિજ્ઞાન મેળો , વાર્ષિકોત્સવ, રમતોત્સવ , વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ વગેરેના આયોજનોથી બાળકોની અંદર રહેલી પ્રતિભાશક્તિને ખીલવવાનો.